જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં
નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
- સુરેન ઠાકર
‘મેહુલ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો