કિનારા પરની
રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.
છે પ્રેમ.
મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.
આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો
જીવનની આસપાસ કંટાળો
પથરાય છે રેતીની જેમ.
–
જયા પ્રભા
(મૂળ ભાષાઃ તેલુગુ, અનુવાદકઃ સુરેશ દલાલ)
(મૂળ ભાષાઃ તેલુગુ, અનુવાદકઃ સુરેશ દલાલ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો